વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓની સીધી ભરતી – Gujarat Forest Guard Bharti 2022 Apply for 823 Posts

 

Gujarat Forest Guard Previous Question Papers – Details

Name of the Organization Gujarat Forest Department
Post Name Forest Guard
Category New Job
Location Gujarat
Official Website forests.gujarat.gov.in

Gujarat Forest Guard Question Papers

  • વનરક્ષક ભરતી 
  • ૮૨૩ જગ્ય માટે ભરતી 
  • રાજય સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે: વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા
  • ¤ ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે: ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-3ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.
  • આ 334 જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-283.જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48 એમ મળી કુલ–823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

વનરક્ષક ભરતી - Gujarat Forest Guard 823 Bharti 2022

વનરક્ષક ભરતી - Gujarat Forest Guard 823 Bharti 2022

વનરક્ષક ભરતી - Gujarat Forest Guard 823 Bharti 2022

Powered by WPeMatico